અનુક્રમણિકા

સાહિત્યિક પ્રશ્ન બેંક
ઓનલાઈન ટેસ્ટ આપો

પદ્ય

વાચક મિત્રો,
સાહિત્યને કેન્દ્રમાં રાખીને સાહિત્યસેતુમાં એક નવો વિભાગ શરુ કરવામાં આવેલ છે. દર વખતે 50 જેટલા સાહિત્યકેન્દ્રિ પ્રશ્નો અપલોડ કરવામાં આવશે. તમે ઇચ્છો ત્યારે નીચે આપેલ લિન્ક પર જઈને ટેસ્ટ આપી શકો છો. તમારા સાહિત્ય વિશેના જ્ઞાનને ચકાસવા સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ પ્રકારની ટેસ્ટ ઉપયોગી થાય તેમ હોવાથી વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તેમ ઇચ્છીએ છીએ.
આ સહિયારું કામ હોવાથી આપ પણ નવા નવા પ્રશ્નો અને એના સાચા જવાબની ચાવી શ્રૃતિ ફોન્ટમાં ટાઈપ કરીને સાહિત્યસેતુને મોકલી શકો છો.
ટેસ્ટ આપવાની રીત સાવ સરળ છે. આપનું નામ અને મેઈલ આઇ.ડી. અમારા માટે જરૂરી છે. એ ગોપિત રાખવામાં આવશે. તમે પ્રશ્નનો જવાબ આપશો એટલે તરત જ તમને એનું પરિણામ પણ જાણવા મળી જશે. ટેસ્ટના અંતે સાચા જવાબો જાણીને તમે ઇચ્છો તો તમારી ટેસ્ટ પ્રિન્ટરૂપે પણ મેળવી શકશો.
આશા છે અમારો આ પ્રયાસ કોઈ રીતે ઉપયોગી નીવડશે.
ટેસ્ટ વિભાગમાં પ્રવેશવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

સાહિત્યિક પ્રશ્ન બેંક(ઓનલાઈન ટેસ્ટ) વિભાગ

  • સંપાદકો

 

 

બે કાવ્યો : અનુ.:દીપક રાવલ

 

ગઝલ: પ્રા.જેનીફર એ. ક્રીચિયન

 

STATUS: Krashnakumar Dave

ગદ્ય
 

ગુલબાઇની ટેકરીએ: લે. - પદ્મા ફાડિયા

 

મારા શિક્ષકો... : નરેશ શુક્લ

કૃતિ પરિચય
 

‘वेश्याओं के जीवन पर केन्द्रित एक यथार्थवादी उपन्यास ‘आज बाजार बंद है’ : फूलचंद गुप्ता

 

વાસ્તવાભિમુખ વાર્તાવિશ્વ : છેલ્લું ફરમાન : ભરત ઠકોર

 

પના નામે નવલકથા: તરસ્યા મલકનો મેધ:ડૉ. દશરથ સો. પટેલ

 

અનુસંધાન લે.: ડૉ. કેશુભાઈ દેસાઈ: પ્રા. ડૉ. મનીષ બી. ચૌધરી

 

ગુજરાતી સારસ્વતોના જીવનરંગોનો બહુમૂલ્ય દસ્તાવેજ : 'સહરાની ભવ્યતા': ડૉ.વિપુલ પુરોહિત

આસ્વાદ-સમીક્ષાલેખ

 

લોકકથાના સંશોધન સંપાદન ક્ષેત્રે મેઘાણીનું યુગકર્મ: ડૉ.જગદીશ ગૂર્જર

 

અખો કવિ કે જ્ઞાની કવિ : ડૉ. આરતીબેન પટેલ

 

Tracing the 'voices' of women in Mahasweta Devi's Rudali: Hasmukh Patel

 

Marginality and Subaltern Issues in African Australian American and Indian Dalit Writings: Bijender Singh

  સ્વાતંત્ર્યોત્તોર યુગનું નારીલિખિત પ્રવાસ સાહિત્ય : પ્રા. દેવજી સોલંકી

  સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં વર્તમાન પત્રોની ભૂમિકા : પ્રા. જોષી દેવેન્દ્રકુમાર નવનીતલાલ

  हिन्दी नाटकों में आधुनिक युगबोध : डॉ. करसन रावत