Included in the UGC-CARE list
(Group B Sr. No 172)
Submission Guide
You submission must follow following guidelines to get accepted for the review-
Submission must be sent through online form only. Submission sent by email or any other means will not be entertained.
Submission must be in the suggested fonts and format – Gujarati Language- Shruti Font, Hindi/Sanskrit Language – Mangal Font and English Language- Times New Roman Font.
References must be at the end of the Paper/article. References as Footnote or endnote are not accepted.
સંશોધન લેખ/પેપર સોફ્ટકોપીમાં M.S Word ફાઇલમાં એટેચમેન્ટ સ્વરૂપે ફક્ત ઑનલાઇન ફોર્મ મારફત જ મોકલવાના રહેશે. ઇમેલ પર કે અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ લેખ સ્વીકારવામાં આવશે નહીં.
ગુજરાતી ભાષામાં શ્રુતિ અને હિન્દી / સંસ્કૃત ભાષા માટે ફક્ત મંગલ ફોન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય ફોન્ટમાં ટાઇપ થયેલ લેખ/પેપર પ્રકાશિત કરવામાં આવશે નહીં.
સંશોધન લેખ/પેપરમાં સંદર્ભ લેખના અંતે જ આપવાના રહેશે. Footnote સ્વરૂપે આપવામાં આવેલ સંદર્ભો વાળા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
સબમિટ થયેલ લેખ/પેપર પિયર રિવ્યુ થયા બાદ યોગ્ય જણાશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
એકવાર લેખ/પેપર કે રચના સબમિટ કર્યા બાદ ત્યાર પછીના અંકમાં પ્રકાશિત ન થાય તો જે તે લેખ/પેપર કે રચના સ્વિકારવામાં આવેલ નથી. આથી વારંવાર એક જ લેખ/પેપર કે રચના સબમિટ કરવી નહીં.