અણુકાવ્ય | આશિષ વશી
લોકો જોક જોક રમે છે નેતાઓ વોટ વોટ રમે છે ગરીબો લોટ લોટ રમે છે કંપની જોબ જોબ રમે છે વેપારી ખોટ ખોટ રમે છે આ બધાની વચ્ચે કંઈ કેટલાના રામ રમે છે